એમ. એન્ડ પી. હાઇસ્કુલ
દાહોદ
M & P High School | Aboutus

શાળા વિશે

એમ. એન્ડ પી. હાઈસ્કૂલ

એમ એન્ડ પી હાઈસ્કૂલ એ એવી સંસ્થા છે કે જ્યાં ધર્મનિરપેક્ષતા સમાન રીતે પ્રગટ કરવામાં આવે છે એટલે કે શિક્ષણ સંસ્થાએ ધર્મનિરપેક્ષતા નો પ્રચાર કરવો જોઇએ અને વિદ્યાર્થીઓ ને સમજ આપવી જોઇએ.
સામાજીક સમાનતા અને વિકાસ ના ઉદ્દેશ્ય થી આપણા શિક્ષણ સશક્તિકરણ ના મૂળ આપણા તત્વવિજ્ઞાન માં વધારે ઉંડે જશે. આપણાં તત્વવિજ્ઞાન માં વધારો એ આપણી ઈમાનદારી, અને સંપૂર્ણતા, જીવન ની ગુણવત્તા, પ્રતિબદ્ધતા અને આપણે શું કરવાના છે એ વિચાર,કામ, વિનમ્રતા, ભાગીદારી સાથે કરવું એ સહનશીલતા નું મૂલ્ય છે. આ બધાં એવા સ્ત્રોત છે કે જે આજનાં સુવિધા-યુક્ત વિકાસવાળા સારા ભણતર ને આપવા માટે આગળ ધકેલે છે અને આપણાં બાળકો ના વિકાસ ને પણ આગળ ધકેલે છે.

શાળાનું કાર્ય

અમે અમારી આજુબાજુ ચાલતી પારંપરિક સંસ્થા ના કાર્ય થી પ્રભાવિત થયા છીએ. સારું શિક્ષણ ધોરણ આપીને, દેશ અને દુનિયા માં બેંચમાર્કિંગ સંસ્થા બનીને, સારી મહેનત કરીને અને એજ સમયે અમારી સાંસ્કૃતિક, નૈતિક, સામાજીક અને મનુષ્ય મૂલ્યોને અગ્રતા આપીને અમે એ મેળવી શકીએ છીએ. અમે એવી સંસ્થા બનવા પ્રયત્ન કરીએ છીએ કે જેમાં રચનાત્મક અને બૌધિકપ્રવૃત્તિઓનુ તાળું અને વધારાના પુસ્તકોનું જ્ઞાન વધે જેનાં દ્વારા શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે છે. સહાનુભૂતિ,સહનશીલતા અને સાથી પ્રાણીઓ ને પ્રેમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને એવી જગ્યા બનાવવાની છે જેમાં જીતવાની ધગસ હોય.

ઇન્ફર્મેશન ટેકનોલોજી અને બીજા વાતચીત ના યુગ ના આધુનિક સાધનો અને ભવિષ્યની મુશ્કેલીઓને જોવા માટે શિક્ષણ પ્રવૃત્તિઓ નજર આપે છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા થી અલગ અમે સારી આદતો, આગેવાની ના ગુણ, અનુશાસન અને પ્રતિબદ્ધતા નો ગુણ પણ આપીએ છીએ જેના કારણે આવતીકાલે આ"એમ એન્ડ પી ના વિદ્યાર્થીઓ" આ દેશમાં જીવવામાટે સારી જગ્યા બનાવી શકે. આ હંમેશા એક સારો વ્યાયામ જ રહેશે. આ એક એવા સતત આગળ વધતાં આવતીકાલના સુધારાની સફર છે. વાતાવરણ ની જાળવણી એ આપણી જવાબદારી છે જેમાં આપણે જીવીએ છીએ, કામ કરીએ છીએ અને શીખીએ છીએ.

આપણી જલદી પ્રગતિ માં આપણા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વર્ગ ના સાથ અને સહકાર માટે એમનો આભાર માનવો જોઇએ. અમે અમારું સારું કાર્ય જાગતાં માતા-પિતા-શિક્ષકો, વિદ્યાર્થીઓ, રાજ્ય, મંઙળ અને સમાજ દ્વારા પાર પાડીશું.   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | પત્રકો | અમારો સંપર્ક |

© www.mnpdahod.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.